નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કર્યો 

એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની

ભાવ પણ 3400ના બદલે 2400-2500 રૂપિયા માંડ આપે છે

ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે

વાવાઝોડા સાથેના વરસાદમાં પાક ઢળી પડ્યો હતો

યોગ્ય ભાવ નહીં મળે તો કોંગ્રેસ આંદોલન પણ કરશે

અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશનો કાટમાળ લઈ જતા ટ્રકનો અકસ્માત

આજે 22મી જૂને ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે

વસુમન યોગમાં સૂર્યનારાયણની વિશેષ કૃપા ભકતો પર થતી હોય છે

Gujaratfirst.com Home