PM મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક મળી
બેઠકમાં 5 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ કરી આપી માહિતી
પાકિસ્તાનના લોકોને ભારત છોડવા માટે 48 કલાકનો સમય
સિંધુ જળ સમજોતા કર્યા રદ્દ
ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ હવે બંધ કરાશે
પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ્દ કરવામાં આવ્યા
અટારી બોર્ડર ચેકપોસ્ટ પણ બંધ કરવાનો નિર્ણય