લંડનમાં પાકિસ્તાની અધિકારી Colonel Taimur Rahat નું શરમજનક કૃત્ય
અભિનંદનનો ફોટો બતાવીને શિરચ્છેદ કરવાની આપી ધમકી
This browser does not support the video element.
આ વીડિયો જોઈને તમારું પણ લોહી ઉકળી જશે
કોણ છે અભિનંદન?
2019ના પુલવામા હુમલા બાદ બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ભારતીય વાયુસેનાના હીરો
લંડનમાં ભારતીયોનો વિરોધ
લંડનમાં રહેતા ભારતીયો અને NRIએ પાકિસ્તાન હાઈ કમિશન સામે શાંતિપૂર્ણ વિરોધ યોજ્યો
પાકિસ્તાનની બેશરમી ઉજાગર
પહેલગામના હુમલામાં 26 નિર્દોષોના મોતની મજાક ઉડાવતા પાકિસ્તાની અધિકારી
વૈશ્વિક નિંદા
યુએસ ભૂતપૂર્વ પેન્ટાગન અધિકારી માઇકલ રૂબિનએ પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર ગણાવ્યું