આતંકવાદી હુમલામાં મૃતક પિતા-પુત્રની અંતિમ યાત્રામાં ભાવનગર હિબકે ચડ્યું

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મોત નિપજ્યા હતા

પિતા-પુત્રના મોત બાદ પાલીતાણા સ્વયંભુ બંધ

ભાવનગરામાં મૃતક સ્મિતના ઘરે સ્કૂલના શિક્ષકો- વિદ્યાર્થીઓ પહોંચ્યાં

પહેલગામ હુમલામાં મૃતક પિતા-પુત્રના મૃતદેહને ઘરે લાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા  

ભાવનગરમાં મૃતક પિતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને પુત્ર સ્મિત યતીશભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરી દેવાયા

ભાવનગરમાં મૃતક યતીશભાઈના પત્ની અને મૃતક સ્મિતના માતા કાજલબેનનું હૈયાફાટ રુદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home