હાલ પાકિસ્તાનમાં જબદસ્ત બબાલ મચી છે. તેનું કારણ એક વાઇરલ વીડિયો છે.
આ વીડિયોમાં પાકિસ્તાની મોડલ એક બ્યુટી કોમ્પિટિશનમાં Bikini પહેરી રેમ્પ વૉક કરતી નજરે પડે છે.
આ વીડિયો વાઇરલ સામે આવતા પાકિસ્તાનમાં જબદરસ્ત વિવાદ થતાં મોડલને વીડિયો ડિલિટ કરવાની ફરજ પડી હતી.
પાકિસ્તાની મોડલ રોમા માઇકલ, જેને તાજેતરમાં મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 માં ભાગ લીધો હતો.
મોડલે આ સ્પર્ધામાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું, પરંતુ તેના દેશવાસીઓએ તેને સમર્થન આપ્યું ન હતું.
મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં મહિલાઓનાં પહેરવેશને લઈ કડક નિયમો છે.
ત્યારે રોમાનાં આ વીડિયોએ પાકિસ્તાનનાં રૂઢિચુસ્ત વર્ગને હચમચાવી નાખ્યો છે. તેઓ મોડલનો વિરોધ કરી રહ્યા છે.