Pakistani Spy : જાસૂસ જ્યોતિ મલ્હોત્રાની વોટ્સએપ ચેટમાં થયો મોટો ખુલાસો
પાકિસ્તાનના ઈશારે જ્યોતિ કામ કરતી હતી
પાકિસ્તાની અલી હસન સાથેની વોટ્સએપ ચેટ સામે આવી છે
ડાયરીમાં જોવા મળ્યું કે જ્યોતિ ઉર્દૂ ભાષા પણ શીખી રહી હતી
જ્યોતિના બેન્ક ખાતાના ટ્રાન્જેક્શની પણ તપાસ કરવામાં આવી રહી છે
અલી હસનને પાકિસ્તાનમાં તેના લગ્ન કરાવવા માટે કહ્યું હતુ
જ્યોતિના બેન્ક ખાતાના ટ્રાન્જેક્શમાં દુબઈથી ટ્રાન્જેક્શન થયાની વિગતો સામે આવી