કચ્છમાં પાકિસ્તાનનો ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ
ભારતીય સેનાએ ભુજ નજીક 3 ડ્રોનને કર્યા નષ્ટ
અબડાસામાં કરાયેલો ડ્રોન હુમલો સેનાએ નિષ્ફળ બનાવ્યો
અબડાસાના નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તોડી પડાયું
કચ્છ લખપતમાં વહેલી સવારે જોરદાર ધડાકાનો અવાજ આવતા લોકો સફાળા જાગ્યા છે
જેમાં લોકોએ ડ્રોન જેવું નજરે જોયું હોવાનું બહાર આવ્યું છે
વહેલી સવારથી જ કચ્છ બોર્ડર પર હલચલ જોવા મળી છે