બ્લેક મિરર-વર્ક લહેંગામાં પલકે પોતાની અદાઓથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવી

પલક તિવારી વારંવાર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરોથી લાઈમલાઈટ લૂંટી લે છે.

પલકે આ વખતે બ્લેક મિરર-વર્ક લહેંગા પહેર્યો છે, જેમાં તે કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.

તેના ડ્રેસમાં સિલ્વર અને ગોલ્ડન સેક્વિનનું ઝીણવટભર્યું કામ છે, જે તેના લુકમાં 'વોવ ફેક્ટર' ઉમેરે છે.

બેકલેસ ચોલી અને ઓર્ગેન્ઝા દુપટ્ટા સાથેનો આ લુક મોડર્ન અને ટ્રેડિશનલ ફેશનનું પરફેક્ટ બ્લૅન્ડ છે.

 ખુલ્લા વેવી વાળ અને ગ્લોઈંગ મેકઅપ સાથે પલકે પોતાનો આકર્ષક લુક પૂર્ણ કર્યો છે.

 ઇન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી પલકની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

PM MODI ની 'ગિફ્ટ ડિપ્લોમસી'એ વધારી ભારતની શાન

શું ટાઈમ ટ્રાવેલ શક્ય છે?

International Tea Day: આ છે ભારતની 10 સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય ચા વેરાયટીઝ

Gujaratfirst.com Home