પાર્થ સમથાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્રેક લેશે

અભિનેતાએ પોતાની ફેમિલી સામે ઓનલાઈન હેડકેમ્પેન ચાલતું હોવાનો દાવો કર્યો છે

ટ્રોલ્સ દ્વારા પાર્થના અંગત જીવન અને પરિવાર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે

અભિનેતાએ જણાવ્યું કે કોઈ વ્યક્તિ બોટ એકાઉન્ટ્સ ખરીદીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે

પાર્થે સ્પષ્ટ કર્યું કે, તે જાણે છે કે હેડ કેમ્પેન પાછળ કોણ છે

અભિનેતાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

.

પોતાનો સમય સાયબર ક્રાઈમની કાયદાકીય પ્રક્રિયામાં વેડફવાને બદલે તેણે ડિટોક્સ મોડ પસંદ કર્યો છે

હાલમાં અભિનેતા તેની કારકિર્દી અને નવા પાત્ર 'માહિદ' પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે

આ સ્થિતિના કારણે તે ખૂબ જ નિરાશ અને ગુસ્સામાં હોવાનું સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું છે

કાન્સ 2026: વિયેતનામી ગાઉનમાં ઉર્વશી રૌતેલાનો જાદુ, રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

The Last Meeting Theory: તમારા જીવનમાં કોઈનું આવવું અને જવું... આ માત્ર અકસ્માત નથી!

દીકરી 'બરીરાહ' નામ સાથે ફેમિલી ફોટો વાયરલ!

Gujaratfirst.com Home