પવિત્રા પુનિયાએ લુક્સ પર નકારાત્મક ટીકા કરનારાઓને સણસણતો જવાબ આપ્યો

અભિનેત્રીના મતે પોતાના ચહેરા કે શરીર સાથે શું કરવું તે માત્ર વ્યક્તિગત પસંદગી છે

પવિત્રાએ સ્પષ્ટ કર્યું કે તે પોતાના પૈસા અને જિંદગીના નિર્ણયો માટે પોતે જ લેશે

તેણે કોઈપણ જાતના ડર વિના હોઠને સુંદર બનાવવા માટે લિપ સર્જરી કરાવી હોવાનું સ્વીકાર્યું છે

સેલિબ્રિટીઝ આવી બાબતો પર ખુલીને વાત કરે તો ટ્રોલ્સને બોલવાનો મોકો નહીં મળેઃ પવિત્રા

40 વર્ષની પવિત્રાએ 'યે હૈ મોહબ્બતેં' અને 'નાગિન 3' જેવા સુપરહિટ ટીવી શોમાં કામ કર્યું છે

તે 'બિગ બોસ 14' માં એક્ટર એજાઝ ખાન સાથેના અફેર અને અણધાર્યા બ્રેકઅપને લીધે ચર્ચામાં આવી હતી

હાઈટના કારણે ગુમાવી અનેક ફિલ્મો, Pooja Batra નો ઘટસ્ફોટ

આકાશે સૂર્યકિરણના કરતબ, ધરતી પર શિવભક્તિ, જુઓ દિવ્ય નજારો

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

Gujaratfirst.com Home