પવન કલ્યાણની રશિયન પત્ની અન્ના લેઝનેવાએ કરાવ્યું મુંડન
તિરુમાલામાં માનતા પૂર્ણ કરવા અન્ના લેઝનેવાએ વાળ કર્યા અર્પણ
પુત્રની સલામતિ માટે ભગવાનનો આભાર માન્યો
તાજેતરમાં સિંગાપોરની એક શાળામાં લાગેલ આગમાં પુત્ર માર્ક ઘાયલ થયો હતો
પવન કલ્યાણનો નાનો પુત્ર માર્ક શંકર સિંગાપોરમાં અભ્યાસ કરે છે
મુંડનની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે
જનસેના પાર્ટીના સત્તાવાર Xહેન્ડલ પર ફોટા શેર કરાયા