ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે

આ ગીતમાં PM Modiના નામનો પણ ઉલ્લેખ કરાયો છે

ગીતમાં પવન સિંહે એક્ટિંગ પણ કરી છે

છેલ્લે ગીતમાં પાવર સ્ટાર ભારતીય સેનાના વખાણ કરતો જોવા મળે છે

'સિંદૂર' શીર્ષક ધરાવતું આ ગીત જોતજોતામાં યુટ્યુબ પર Viral થઈ ગયું

આ ગીતને 4 લાખથી વધુ લોકોએ જોયું છે અને હાલમાં આ ગીત યુટ્યુબ પર 6ઠ્ઠા નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે

Pawan Singh ના આ ગીતને ફેન્સ ખૂબ પ્રેમ આપી રહ્યા છે

પાટણ શહેરમાં સમી સાંજના સુમારે વરસાદી માહોલ છવાયો

Rain in Botad : બોટાદમાં પૂર! કાર તણાઈ જતાં 2 નાં મોત, યુવાનોનો જોખમી Video વાઇરલ

રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 86 તાલુકામાં વરસાદ

Gujaratfirst.com Home