મગફળી ખાવાથી લાભની સાથે નુકસાન પણ થઈ શકે છે.
મગફળીમાં પ્રોટીન, વિટામિન્સ, ફાઈબરનું પ્રમાણ હોય છે.
શિયાળામાં મગફળી આરોગવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
મગફળી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ પણ કરે છે.
મગફળીમાં કેલેરી વધારે હોવાથી યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.
વધુ માત્રામાં મગફળી લેવાથી વજન વધી શકે છે.
વધુ પડતી મગફળીથી ઓવરઈટિંગની આદત પણ થઈ શકે છે.
દરરોજ એક મુઠ્ઠીમાં સમાય એટલી મગફળી ખાવી જોઈએ.