વડોદરા શહેરમાં દૂષિત પાણીને લઈ લોકોમાં રોષ
પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા હાલાકી
વોર્ડ નંબર 11 માં આવેલ જય ગણેશ તેમજ આસપાસની સોસાયટીના લોકોમાં હાલાકી
હાલ લોકો બહાર થી વેચાતું પાણીનું ટેન્કર મંગાવવા બન્યા મજબૂર
સ્થાનિકોએ ઢોલ નગારા વગાડી કર્યો વિરોધ
સ્થાનિકોએ માટલા ફોડી કર્યો વિરોધ
સ્થાનિકોએ કોર્પોરેશન હાય હાયના નારા પણ લગાવ્યા