અમદાવાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું
શહેરમાં વરસાદ બાદ પણ પાણી ન ઓસરતા રાહદારીઓને ભારે મુશ્કેલી
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી
ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હેરાનગતિ
પાણી ભરાયેલા ખાડામાં એક્ટિવા ચાલક પડ્યો
એક્ટિવા ચાલકનો બચાવ, વાહન બહાર કાઢવાની કામગીરી
જેસીબી દ્વારા ખાડામાંથી એક્ટિવાને બહાર કઢાયું