અમદાવાદ મનપાની પ્રિમોન્સૂન કામગીરીથી લોકો ત્રસ્ત

રાણપીના બલોલનગરમાં ગોકળગાયની ચાલે તંત્રનું કામ

ડ્રેનેજની કામગીરીમાં વિલંબથી સ્થાનિકોને ભારે હાલાકી

ડ્રેનેજની કામગીરીમાં ભૂવો પડતા વાહનચાલકો પરેશાન

સ્માર્ટ સિટી અમદાવાદમાં ક્યાં સુધી ચાલશે આવા ધાંધિયા?

શું આ હાલાકી માટે જનતા તમને આટલો મોટો ટેક્સ ભરે છે?

ક્યાં સુધી તમારી આળસના લીધે જનતા હેરાન થતી રહેશે?

સિંગતેલના ભાવમાં ફરીથી 20 રુપિયાનો વધારો ઝીંકાયો

રાજકોટના જસદણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ : શહેરમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ

Gujaratfirst.com Home