જામનગરના કનસુમરા ગામના લોકો સાથે છેતરપિંડી
વિકાસના કામ કરવાના બહાને લાખો રૂપિયાની કરી ઠગાઈ, ગામના લોકોને વિશ્વાસમાં લઈ નવ શખ્શોએ બનાવ્યું ટ્રસ્ટ
ઠગોએ કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનીક ટ્રસ્ટની રચના કરી
વિકાસના ફંડના પૈસા ટ્રસ્ટના એકાઉન્ટના જમા કરવા થયા ફરાર
આરોપીએ પોતાના તેમજ અલગ-અલગ લોકોના એકાઉન્ટમાં પૈસા કર્યા ટ્રાન્સફર
કમીશનથી નાણા ફેરવી આરોપીઓએ આચર્યો ગુનો
પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ