ભરૂચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા
ભરૂચ બાયપાસ ચોકડી નજીક રજવાડી ચાની કીટલી પર પફ બગડેલા
ચાની કીટલી ઉપર ગ્રાહકે પફ મોઢામાં મુકતા જ દુર્ગંધ આવતા ભાંડો ફૂટ્યો
ગ્રાહકે તમામ ચેક કરતા તમામ પફમાં ફૂગ અને દુર્ગંધ આવતા હોબાળો
બગડેલા પફ ગ્રાહકોને પધરાવતા સ્વાસ્થ્યને લઈ લોકો મેદાનમાં
બગડેલા પફ હોવા છતાં કચરામાં નહીં નિકાલ કરી વેચાણ કરતા વિવાદ
ભરૂચમાં ફ્રુડ વિભાગની દયાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે