શું બોટલમાં પેટ્રોલ મળે? જાણો પંપ પરના કાયદા

સામાન્ય રીતે પેટ્રોલ પંપ 2 થી 5 લિટર જેટલું ઈંધણ કેનમાં આપી શકે છે.

ખાસ જરૂરિયાત જણાવવા પર 5 થી 10 લિટર પેટ્રોલ પણ કેન દ્વારા મેળવી શકાય છે.

પેટ્રોલ કે ડીઝલ લેવા માટે સ્ટીલ અથવા માન્યતા પ્રાપ્ત કન્ટેનર હોવું અનિવાર્ય છે

ડ્રમમાં 20, 50 કે 200 લિટર જેટલું ઈંધણ લેવા માટે ખાસ લાયસન્સ કે પરમિટની જરૂર પડે છે.

કોઈપણ સામાન્ય પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ આપવાની સખત મનાઈ હોય છે.

ડ્રમમાં 20, 50 કે 200 લિટર જેટલું ઈંધણ લેવા માટે ખાસ લાયસન્સ કે પરમિટની જરૂર પડે છે.

લાઇસન્સ વગર ઘરે કે ખાનગી જગ્યાએ વધુમાં વધુ 30 લિટર સુધી પેટ્રોલ-ડીઝલ રાખી શકાય છે.

પરવાનગી વગર મર્યાદાથી વધુ ઈંધણ રાખવા બદલ દંડ અથવા જેલની સજા થઈ શકે છે.

ગુજરાતની આ યુનિવર્સિટીનો વૈશ્વિક ડંકો! 96 દેશોના પ્રતિનિધિઓને આપી તાલીમ

અમેરિકામાં પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીનું કર્યું વિશેષ સન્માન!

દિલ્હીમાં લોન્ચ થયું સસ્તું E85 ફ્લેક્સ-ફ્યુઅલ, જાણો તેના ફાયદાઓ

Gujaratfirst.com Home