બોલીવુડ અભિનેતા સૈફ અલીના ઘરમાં જીવલેણ હુમલો
આરોપીની તસવીર સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ
આરોપીની પહેલી તસવીર સામે આવી છે.
ડમ્પ ડેટાના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી
આરોપીએ અભિનેતાને છ વાર છરીનાં ઘા ઝીંક્યા હતા.
અભિનેતાને કરોડરજ્જુમાં સર્જરી કરાવવામાં આવી
સૈફ અલીખાન તેના પરિવાર સાથે રહે છે