ગુજરાતમાં મેઘતાંડવની તસવીરો, જેને જોઇ ખબર પડશે કેવા છે સ્થાનિકોના હાલ
પશુઓ તણખલાની જેમ તણાયાં, વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા
છાતી ડૂબ પાણીમાં પોલીસની બચાવ કામગીરી, યુવાનનું કરંટથી મોત
રસ્તા પર પાણી ભરાતા એસટી બસ પાણીમાં તણાઇ
વરસાદને લઈ ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા
ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી
એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક તૂટ્યો
કેટલાય ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે