7500 સાંભળતા જ કેમ ફેલાય છે દહેશત?

વિમાનમાં 7500 કોડનો અર્થ સામાન્ય રીતે હાઇજેક અથવા ગેરકાયદેસર હસ્તક્ષેપનો સંકેત થાય છે.

7700 કોડનો ઉપયોગ ગંભીર ઇમરજન્સી, ટેક્નિકલ ખામી કે તબીબી કટોકટી જેવી સ્થિતિમાં થાય છે.

7600 કોડનો અર્થ વિમાન અને ATC વચ્ચે રેડિયો કમ્યુનિકેશનમાં ખામી સર્જાઈ હોવાનો સંકેત છે.

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાંથી 7500 અને 7700 કોડ મળતાં સુરક્ષા તંત્ર સક્રિય થયું હતું.

ક્યારેક ગુસ્સો, ક્યારેક દર્દ! નાના પાટેકરના દિલ જીતી લેનારા ડાયલોગ્સ (AI Image)

'એક મચ્છર આદમી કો...' નાના પાટેકરના આ ડાયલોગ્સ, જે આજે પણ છે સુપરહિટ!

નાના પાટેકરના 5 ધાંસૂ ડાયલોગ્સ, જે આજે પણ લોકોના દિલમાં કરે છે રાજ

Gujaratfirst.com Home