PM મોદી અને જર્મનીના ચાન્સેલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત
જર્મન ચાન્સેલરને ગાંધી આશ્રમની સંપૂર્ણ માહિતી આપી.
જર્મન ચાન્સેલર અને PM મોદીએ મહાત્મા ગાંધીજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
જર્મન ચાન્સેલરે આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજ ખાતે રેંટિયો કાતવાની પ્રક્રિયાને પણ નિહાળી હતી.
This browser does not support the video element.
.
જર્મન ચાન્સેલરે બુકમાં ગાંધી આશ્રમની મુલાકાતના અનુભવ લખ્યા