ચૂંટણી પરિણામો બાદ PM મોદીનો બંગાળી પહેરવેશ સોશિયલ મીડિયા પર વાયરલ.
સફેદ 'પંજાબી' કુર્તો અને લાલ બોર્ડરવાળી તુસાર સિલ્કની 'ધ્યુતિ'માં જોવા મળ્યા PM મોદી.
ગળામાં રહેલા કોટન સ્કાફ પરની પરંપરાગત 'બુટી ડિઝાઇન' બંગાળની કલા પ્રત્યેનો તેમનો લગાવ ઉજાગર કરે છે.
તુસાર સિલ્ક એ 'જંગલી રેશમ' છે. ગરમીમાં હળવું હોવા છતાં તેનું કડક ટેક્સચર એક ખાસ રાજવી દેખાવ આપે છે.
PM નો આ અંદાજ માત્ર ફેશન નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવાનો એક મજબૂત સંદેશ હતો.
This browser does not support the video element.
.
This browser does not support the video element.
.
This browser does not support the video element.
.