PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
PM મોદીની ઉપસ્થિતિમાં એકતા અને શૌર્યનું ભવ્ય પ્રદર્શન યોજાયું.
સુરક્ષા દળોની દમદાર માર્ચિંગ પરેડે રાષ્ટ્રીય ગૌરવ વધાર્યું.
એકતાનગરમાં પ્રવાસીઓ માટે નવું રેઇન ફોરેસ્ટ તૈયાર કરાયું.
જેનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરાયું છે.
CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી પણ PM મોદી સાથે ઉપસ્થિત રહ્યા.
એકતાનગરમાં દેશભક્તિ, શૌર્ય અને વિકાસનો અનોખો સંગમ જોવા મળ્યો.