એકતાનગરમાં રોશનીનો જાદુ! PM મોદીએ નિહાળ્યો એકતા પ્રકાશ પર્વ

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગર રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. 

એકતાનગરમાં PM મોદીએ 'એકતા પ્રકાશ પર્વ'નો ભવ્ય નજારો નિહાળ્યો 

એકતાનગરમાં ત્રણ મહિના સુધી 'એકતા પ્રકાશ પર્વ' ચાલશે.

17 ઓક્ટોબરે મુખ્યમંત્રીએ એકતા પ્રકાશ પર્વનો પ્રારંભ કરાવ્યો હતો.

7.6 કિલોમીટર વિસ્તારમાં રંગબેરંગી લાઇટિંગથી અદ્ભુત નજારો સર્જાયો છે. 

11 અલગ-અલગ આઉટડોરની લાઈટીંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. 

પાકિસ્તાનને 1 વિકેટે હરાવી ભારત 9 મી વખત બન્યું ચેમ્પિયન, જુઓ ઐતિહાસિક જીતની તસવીરો

Radhika ના Lehenga ની કારીગરી જોઈ રહી જશો દંગ, જુઓ તસવીરો

કાવ્યા મારન અને અનિરુદ્ધના લગ્નની નવી તસવીરો વાયરલ, શાહી અંદાજે જીત્યાં ચાહકોનાં દિલ

Gujaratfirst.com Home