તાશ્કંદમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
ભારત-ઉઝબેકિસ્તાન સંબંધો મજબૂત કરવા બદલ સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મહત્વની ચર્ચા અને યાદગાર વૃક્ષારોપણ.
કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવ સાથે સુરક્ષા અને વેપાર મુદ્દે મંત્રણા.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથે વેપાર વિસ્તારવા અને પશ્ચિમ એશિયામાં કાયમી શાંતિ સ્થાપવા પર ભાર.
પીએમ પશિન્યાન સાથે સંરક્ષણ, આઈટી, સ્પેસ, ફાર્મા અને વેપાર ક્ષેત્રે સહયોગ વધારવા સંવાદ.