'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo 

PM મોદીએ દમણમાં ભવ્ય રોડ શો કર્યો હતો. આ સાથે જ જનસભાને સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ દમણના લોકોને સ્વચ્છતા ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ પ્રયાસોને બિરદાવ્યા હતા. 

વડાપ્રધાને દમણને 'મીની ઈન્ડિયા' ગણાવતા કહ્યું કે, વિવિધ સંસ્કૃતિઓનો સંગમ ધરાવતો આ પ્રદેશ એકતા અને વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.

આ સાથે જ તેમણે કહ્યું હતુ કે આપણી આસપાસનું વાતાવરણ જેટલું સ્વચ્છ હશે, તેટલી જ વધુ પ્રગતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home