સાણંદ ખાતે CG સેમિકન્ડક્ટર પ્લાન્ટનો ઉદ્ધાટન કાર્યક્રમ

સાણંદમાં PM મોદીના હસ્તે ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત 

એસેમ્બલિંગ અને ટેસ્ટિંગ ફેસિલિટીની શરૂઆત.

સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ

ગ્લોબલ સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં મજબૂત બનશે ભારતની સ્થિતિ.

ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર પ્રથમ 4 પ્રોજેક્ટ્સમાં સામેલ.

7,500 કરોડ રુપિયાના રોકાણથી તૈયાર કરાયો પ્રોજેક્ટ.

AI અને સ્ટોરેજ સોલ્યુશન્સની વૈશ્વિક માગ પૂરી કરવામાં થશે મદદરૂપ.

PM મોદીની જાલંધર મુલાકાત : વડાપ્રધાને શેર કરી અવિસ્મરણીય ક્ષણો, લોકોના પ્રેમથી થયા ગદગદ!

Morning Routine: સવારે ઉઠ્યા પછીની પ્રથમ 30 મિનિટમાં આ ભૂલો કરવાનું ટાળો

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Gujaratfirst.com Home