રોમ પહોંચ્યા પીએમ મોદી. અશ્વદળે રેડ કાર્પેટ પર આપ્યું ભવ્ય શાહી સ્વાગત.

ઈટલીમાં વિશેષ 'ગાર્ડ ઓફ ઓનર'. આ શાનદાર દ્રશ્યો ભારતની વૈશ્વિક તાકાત દર્શાવે છે.

ઈટલીના પીએમ મેલોનીએ કર્યું ઉષ્માભેર સ્વાગત. ઐતિહાસિક પેલેસ બહાર બંનેએ મિલાવ્યા હાથ.

મોદી અને મેલોની વચ્ચે ગજબની કેમેસ્ટ્રી. હસતા ચહેરે એકબીજાનું કર્યું અભિવાદન.

બંને દેશોના ડેલિગેશન વચ્ચે બેઠક. ડિફેન્સ અને વ્યાપાર વધારવા પર મોટું મંથન.

મીટિંગ બાદ બગીચામાં લટાર. હળવાશના માહોલમાં બંને નેતાઓએ કરી ખાસ ચર્ચા.

ફુવારા પાસે ખડખડાટ હસતા બંને નેતાઓ. ગાઢ દોસ્તીની આ તસવીર થઈ રહી છે વાઇરલ!


Fao દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એગ્રીકોલા મેડલ દ્વારા સન્માનિત કરાયા

શહનાઝ ગિલનો નવો લુક, પેપ્લમ સ્ટાઈલમાં મચાવી ધૂમ

Hollywood actor in Ranabaali: રશ્મિકા-વિજયની 'રણાબલી'માં ‘ધ મમ્મી’ ફેમ એક્ટરની એન્ટ્રી

10 અણઉકેલ્યા રહસ્યો: શું આપણે ક્યારેય સત્ય જાણી શકીશું?

Gujaratfirst.com Home