બંગાળમાં ચૂંટણી રેલીઓ વચ્ચે PM મોદી ઝારગ્રામમાં 'ઝાલમુડી' ખાવા માટે ખાસ રોકાયા હતા.

 

ઝાલમુડી એ બંગાળની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ડિશ છે. 'ઝાલ' એટલે તીખું અને 'મુરી' એટલે મમરા.

આ માટે મમરા, બારીક સમારેલી ડુંગળી, ટામેટા, કાકડી, બાફેલા બટાકા અને લીલા મરચાંની જરૂર પડે છે.

સીંગદાણા, સેવ, લીલા ધાણા અને ચપટી લાલ મરચું પાવડર આ વાનગીનો સ્વાદ વધારે છે.

ઝાલમુરીનો અસલી સ્વાદ તેમાં ઉમેરવામાં આવતા 'સરસવના તેલ'  અને લીંબુના રસમાં છુપાયેલો છે.

સૌ પ્રથમ એક મોટા બાઉલમાં મમરા લો અને તેમાં બધી સમારેલી શાકભાજી અને સીંગદાણા ઉમેરો.

હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, સરસવનું તેલ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

છેલ્લે ઉપરથી સેવ અને કોથમીર ભભરાવીને તરત જ સર્વ કરો જેથી મમરા નરમ ન પડી જાય.

ઝાલમુડી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ હેલ્ધી પણ છે, જે મિનિટોમાં ઘરે બનાવી શકાય છે.

કાન્સ 2026: વિયેતનામી ગાઉનમાં ઉર્વશી રૌતેલાનો જાદુ, રેડ કાર્પેટ પર વિખેર્યા જલવા

The Last Meeting Theory: તમારા જીવનમાં કોઈનું આવવું અને જવું... આ માત્ર અકસ્માત નથી!

દીકરી 'બરીરાહ' નામ સાથે ફેમિલી ફોટો વાયરલ!

Gujaratfirst.com Home