પીએમ મોદીને આવકારતા પ્રવાસી ભારતીયોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
ઓડિટોરિયમમાં લોકોએ મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ કરીને પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું.
ઓડિટોરિયમમાં પીએમ મોદીએ લોકો સામે હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન ઝીલ્યુ હતું.
ભારતીયોનો દેશપ્રેમ છલકાયો અને એક વ્યક્તિએ પૂરા ગર્વ સાથે શાનથી તિરંગો લહેરાવ્યો
લોકોના અપાર પ્રેમ અને જોશ સામે બે હાથ જોડીને નમન કરતા પીએમ મોદી.
This browser does not support the video element.
.
This browser does not support the video element.
.