પેરિસ પહોંચતા જ પીએમ મોદીનું જોરદાર સ્વાગત
This browser does not support the video element.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની વિદેશ યાત્રાના અંતિમ ચરણ માટે પેરિસ પહોંચ્યા છે.
પેરિસના હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયએ તેમનું ગરમજોશીથી સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાનના આગમન સાથે જ ત્યાંનું વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
This browser does not support the video element.
પ્રવાસી ભારતીયોમાં ભારત-ફ્રાન્સના મજબૂત સંબંધોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો.
This browser does not support the video element.
પેરિસમાં પીએમ મોદીનું આગમન અને ત્યાંનું સ્વાગત સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યું છે.