2026: મલ્ટીકલર બંધેજ પાઘડી (મરુન, ગુલાબી, લીલો, પીળો, વાદળી) અને ગોલ્ડન મોરપીંછ ડિઝાઈન.
2025: સફેદ કુર્તા-પાયજામા, ડાર્ક બ્રાઉન બંદગલા કોટ અને લાલ-પીળા શેડનો કેસરિયા સાફો.
2024: ગુજરાતની સ્પેશિયલ કેસરી અને ગુલાબી રંગની બાંધણી પ્રિન્ટ પાઘડી.
2023: સફેદ કુર્તા-પાયજામા, બ્લેક કોટ અને મલ્ટીકલર રાજસ્થાની પાઘડી.
2022: પાઘડીને બદલે ઉત્તરાખંડની પારંપારિક ટોપી, જેમાં બ્રહ્મકમળની પ્રિન્ટ હતી.
2021: જામનગરના શાહી પરિવારની ભેટ- લાલ રંગની 'હલારી પાઘડી' (પીળી બુટ્ટીવાળી).
2020: લાઈટ બ્લૂ કુર્તો, નેવી બ્લૂ જેકેટ અને ભગવા રંગનો બંધેજ સાફો.
2019: સફેદ કુર્તા-પાયજામા પર બ્રાઉન જેકેટ અને રાજસ્થાની લાલ પાઘડી.
2018: બ્લેક જેકેટ અને રાજસ્થાની બાંધણી-લહેરિયા પાઘડી (લાલ, લીલો, પીળો રંગ).
2017: ડાર્ક બ્લૂ જેકેટ સાથે આછા ગુલાબી રંગની રાજસ્થાની સાફો (સિલ્વર બોર્ડર).
2016: આછા ભૂરા રંગનું સૂટ અને ચટક પીળી પાઘડી (ગુલાબી લાઈનવાળી).
2015: પ્રથમ ગણતંત્ર દિવસ પર બ્લેક સૂટ અને મલ્ટીકલર રાજસ્થાની બાંધણી પાઘડી.