વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા કેનેડાના આલ્બર્ટામાં પહોંચ્યાં 

કેનેડાના PM કાર્નીએ G7 માટે વડાપ્રધાન મોદીને ખાસ આમંત્રણ આપ્યું છે

ભારત G7 નો સભ્ય દેશ ન હોવા છતાં વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવ્યું

PM મોદીની સતત છઠ્ઠી G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે

PM મોદી આ મંચ પર આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે

માર્ક કાર્ની કેનેડા-ભારત સંબંધોને ફરીથી સુધારવા માંગે છે-કેનેડાના ભૂતપૂર્વ પ્રધાન ઉજ્જલ દોસાંઝ

ભારત G-7 સમિટમાં મહેમાન દેશ તરીકે સામેલ થઈ રહ્યું છે, જેનાથી દેશની આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત હાજરી સ્પષ્ટ થાય છે-કેનેડામાં કાર્યકારી ભારતીય હાઈ કમિશનર ચિન્મય નાઈક

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home