બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની Morning Consult દ્વારા સર્વે હાથ ધરાયો

વિશ્વના સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે PM Modi અવ્વલ

PM Modi ને 75 % એપ્રુવલ રેટિંગ મળતા તેઓ પ્રથમ આવ્યા

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ (Lee Jae-myung) 59 % એપ્રુવલ રેટિંગ સાથે 2જા સ્થાને છે

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલે (Javier Milei) 57 % એપ્રુવલ રેટિંગ સાથે 3જા સ્થાને છે

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump ને મળ્યું માત્ર 44 % એપ્રુવલ રેટિંગ

ઈટાલીના જ્યોર્જિયા મેલોનીને 40 % એપ્રુવલ રેટિંગ મળ્યું છે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home