ઉઝબેકિસ્તાનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત,જુઓ વિવિધ કાર્યક્રમના ફોટા

ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બોલિવૂડ ગ્રુપ દ્વારા પ્રખ્યાત ગીત "ઉડે જબ જબ ઝુલ્ફેઈન તેરી" પર પ્રસ્તુત થયેલ નૃત્ય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.

તાશ્કંદ પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ મિર્ઝીયોયેવ સાથે યાંગી ઉઝબેકિસ્તાન સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

PM મોદીએ દિવસની શરુઆત યોગા સાથે

 કરી છે. 

“The Moon is Ours!” ટ્રમ્પના દાવાથી ચંદ્ર પર અમેરિકાના અધિકારનો વિવાદ

અનાયા બાંગર ફરી એકવાર લેટેસ્ટ ફોટોશૂટને લઈને ચર્ચામાં. ગ્લેમરસ અંદાજ સો. મીડિયા પર વાયરલ

અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની 4ની દિવસની હળતાળ

Gujaratfirst.com Home