ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદી બન્યા ફોટોગ્રાફર

ચૂંટણી પ્રચાર વચ્ચે પીએમ મોદીએ હુગલી નદીના તટે શાંતિની પળો વિતાવી.

વડાપ્રધાને હોડીમાં સવાર થઈને હુગલી નદીના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા.

PM મોદીએ સવારમાં નાવિકો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેમની મહેનતને બિરદાવી.


હુગલીના કિનારેથી PMએ બંગાળની સમૃદ્ધિ અને વિકાસ માટેની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી.

ચોમાસા પહેલા એક્શન મોડમાં સરકાર: ડૉ. જયંતિ રવિએ આપ્યા પ્રિ-મોન્સૂન એક્શન પ્લાનના આદેશ

નેધરલેન્ડમાં ભારતીય ₹500ની કિંમત કેટલી? જાણો 'યુરો'નું ગણિત!

નેધરલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત: 'મોદી-મોદી'ના નારાથી ગુંજી ઉઠ્યું એમ્સ્ટરડેમ!

Gujaratfirst.com Home