વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરત મુલાકાત, આપી કરોડોના વિકાસકાર્યોની ભેટ.
કુલ રૂ. 18,800 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સંપન્ન.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7 રાષ્ટ્રને સમર્પિત, કનેક્ટિવિટીને મળશે નવી ગતિ.
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 6 અને 7 રાષ્ટ્રને સમર્પિત, કનેક્ટિવિટીને મળશે નવી ગતિ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવું હવે વધુ સરળ, NH-56 પર ફોર-લેન રોડનું કામ શરૂ.
આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: સુરતને મળી 200 બેડની અત્યાધુનિક ESIC હોસ્પિટલ