80મા સ્વતંત્રતા દિવસે PM મોદીની ખાસ 'બંધેજ' પાઘડીની ખાસિયત જાણો 

ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર લાલ રંગની આકર્ષક 'બંધેજ' પાઘડીમાં નજરે પડ્યા.

આ પરંપરાગત પાઘડી રાજસ્થાન અને ગુજરાતની સમૃદ્ધ હસ્તકળા અને 'ટાઈ-એન્ડ-ડાઈ' કળાનું અદભૂત પ્રતીક છે.

પીએમ મોદીએ આ ખાસ પાઘડી દ્વારા દેશવાસીઓને 'વોકલ ફોર લોકલ' અને ભારતીય કારીગરોની મહેનતને સન્માનિત કરવાનો સંદેશ આપ્યો છે.

ઘેરા લાલ રંગની આ પાઘડી પર બનેલા નાના-નાના સફેદ ટપકાં તેની સુંદરતામાં વધારો કરે છે.

તેમણે આ પાઘડી સાથે સફેદ કુર્તા-પાયજામા, ચોકલેટ-બ્રાઉન નેહરુ જેકેટ અને ત્રિરંગી પોકેટ સ્ક્વેર પહેરીને શ્રેષ્ઠ લુક અપનાવ્યો હતો.

વડાપ્રધાનની આ અંદાજ અગાઉ વર્ષ 2014માં પહેરેલી તેમની પ્રથમ સ્વતંત્રતા દિવસની પાઘડીની યાદ અપાવે છે.

દુઆના જન્મદિવસે દીપિકા-રણવીરે શેર કર્યા ક્યૂટ ફેમિલી ફોટોઝ

માલદીવ્સમાં આકાંક્ષા પુરીનો બોલ્ડ અવતાર, પિંક બિકીનીમાં ફ્લોન્ટ કર્યું ફિગર

વારંવાર ઝાડુ-પોછાથી કંટાળ્યા છો ? અપનાવો આ જાપાનીઝ ટિપસ

Gujaratfirst.com Home