Pomegranate Benefits : નિયમિત દાડમ ખાવાના દમદાર ફાયદા, જાણો 

દાડમનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે. 

દાડમમાં ગ્રીન ટી અથવા રેડ વાઇન કરતાં ત્રણ ગણા વધુ એન્ટીઑકિસડન્ટ હોય છે.

દાડમ તમારી ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભકારક છે. તે કોલેજનનું ઉત્પાદન વધારીને કરચલીઓ અટકાવે છે અને ચહેરા પર નેચરલ ગ્લો લાવે છે.

દાડમમાં એન્ટીઑકિસડન્ટ અને એલેજિક એસિડ હોય છે, જે યુવાન ત્વચા માટે જરૂરી કોલેજનને સુરક્ષિત કરવામાં મદદ કરે છે. 

આ સમાચારમાં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પગલાં લેતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

સૂર્ય ઊર્જાએ બદલ્યું જીવન, PM-KUSUM થી બદલાઈ રહ્યું છે ગ્રામીણ અર્થતંત્ર

Salangpur Temple : હનુમાનજીનો દિવ્ય અન્નકૂટ અને પર્ણકુટીનો શણગાર, જુઓ ફોટા

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

Gujaratfirst.com Home