TV અભિનેત્રી નિધિ શાહે એકથી એક હટકે પૉઝ આપીને ચોંકાવ્યા
અભિનેત્રી નિધિ શાહની બૉલ્ડનેસ બેક તસવીરો વાયરલ થઇ છે
કર્લી હેર, હાઇ હીલ્સ, મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે
'અનુપમા'ની સંસ્કારી વહુનો બોલ્ડ લુક જોઈને ચાહકો દંગ રહી ગયા છે
TV સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે
શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે