અમદાવાદ એર ઈન્ડિયાના પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો
દુર્ઘટનાના એક મહિના બાદ આવ્યો પ્રાથમિક રિપોર્ટ
AAIBના 15 પેજના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
વિમાનના બન્ને એન્જિન બંધ થવાથી સર્જાઈ હતી દુર્ઘટના
બંને પાયલોટે છેલ્લી ઘડીએ કરેલ વાતચીત જાહેર કરાઈ
એક પાયલટે બીજાને એન્જિન બંધ થવા અંગે પૂછ્યું હતું
બીજા પાયલોટે એન્જિન ચાલુ હોવાનું કહ્યું હતું