વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠકમાં ચર્ચા
બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર
આર્મી ચીફ લેફ્ટિનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હાજર
વાયુસેનાના વડા એરચીફ માર્શલ અમરપ્રીત સિંઘ પણ ઉપસ્થિત
નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી પણ બેઠકમાં હાજર
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર