સરસપુરમાં ભગવાનના આગમન પહેલા તડામાર તૈયારીઓ
સરસપુરમાં ભાણેજને આવકારવા તડામાર તૈયારીઓ, મોસાળમાં પહેલીવાર ચાર કિલોમીટરની નીકળશે શોભાયાત્રા
વાજતે ગાજતે મોસાળવાસીઓ કરશે ભાણેજનું સામૈયું
રણછોડરાય મંદિરમાં ભગવાનના સ્વાગતની તડામાર તૈયારીઓ
ભગવાનને ભાવતા ભોજન પીરસવામાં આવશે
ભગવાનના મનોરથ તથા રાત્રી ભોજનના કાર્યક્રમોનું આયોજન
ભગવાન જગન્નાથજીના આગમન બાદ શુક્રવારે કેરીનો મનોરથ