DGMOની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતીની રજૂઆત
7 મેએ ભારતે માત્ર આતંકવાદી ઠેકાણ પર પ્રહાર કર્યા: સેના
પાકિસ્તાનના લોન્ગ રેન્જ રોકેટને તોડી પડાયા: સેના
અમે આતંકવાદીઓના અડ્ડાઓ પણ તબાહ કર્યા: સેના
ભારતની એર ડિફેન્સ સુવિધા અભેદ્ય દિવાલ: સેના
આપણી એર ડિફેન્સ સિસ્ટમનો સામનો કરવો મુશ્કેલ: સેના
આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે: સેના