ભાવનગર મનપા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા
ભાવનગર મનપા દ્વારા વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરાયા
કાળીયાબીડમાં ખાનગી શાળાની દિવાલ પર બુલડોઝર ફેરવાયું
ભગવતી સર્કલ તરફ અડચણરૂપ દીવાલને તોડી પાડવામાં આવી
મનપા દબાણ હટાવ ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દિવાલને તોડાઇ
રસ્તો બનાવવાની કામગીરીને લઈને દીવાલ દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ
આગામી સમયમાં ગેરકાયદે વધુ દબાણો દૂર કરાશે