પંજાબના Adampur Airbase પર વડાપ્રધાન મોદી પહોંચ્યા
આ તસવીરમાં લખ્યું છે કે 'દુશ્મનના પાઇલટ્સ સારી રીતે કેમ ઊંઘતા નથી'.
બહાદુર સૈનિકો સાથે PM Modi એ કરી ઉષ્માસભર મુલાકાત
વડાપ્રધાને સૈનિકોનું મનોબળ વધાર્યુ
વડાપ્રધાન કોઈપણ પ્રકારના બેરિયર સિવાય સૈનિકોને મળ્યા
વડાપ્રધાને વર્તમાન પરિસ્થિતિની જાણકારી સૈનિકો પાસેથી મેળવી
વડાપ્રધાન સાથે મુલાકાત બાદ સૈનિકો ખુશ જણાયા હતા