વડાપ્રધાન મોદી હંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે

વડાપ્રધાન હાઈબ્રિડ બેટરી ઈલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનના પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

ભારતમાં બનેલા બેટરી સંચાલિત ઈલેક્ટ્રિક વાહનોના (BEVs) નવનિર્મિત વિશાળ પ્લાન્ટનું પણ ઉદ્ધાટન કરશે

મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક એસયુવી મારુતિ ઈ વિટારાની પ્રોડક્શન લાઈનને લીલી ઝંડી આપશે

મારુતિની આ મેડ ઈન ઈન્ડિયા કાર યુરોપ અને જાપાન જેવા 100 થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવશે

આ E Vitara માં સ્થાપિત કરવામાં આવનારી 80 % બેટરી ભારતમાં જ બનાવવામાં આવશે

આ કાર 360 ડિગ્રી કેમેરા, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, લેવલ 2 ADAS, પેનોરેમિક સનરૂફ, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી સુવિધાથી સજ્જ છે

મુસાફરોની સલામતી માટે કારમાં 7 એરબેગ્સ રાખવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home