ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો
વડાપ્રધાનને આવકારવા ગાંધીનગર દેશ ભક્તિના રંગે રંગાયું
વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા લોકો
રાજભવનથી મહાત્મા મંદિર સુધી યોજાયો રોડ શો
વડાપ્રધાનની ઝલક જોવા રોડ-શોના રુટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
હાથમાં તિરંગા સાથે PM મોદીને ભવ્ય આવકાર
મહાત્મા મંદિરથી 5,536 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી